STORYMIRROR

Nilesh Limbola

Tragedy Thriller

4  

Nilesh Limbola

Tragedy Thriller

ફૂટપાથ

ફૂટપાથ

1 min
389

સવાર 

ભૂખ સાથે આવી ને,

રઝળપાટ બપોરનો,

ખાલી પેટને ભરીને,

પરસેવે નાહ્યા પછી,

સાંજે થોડો પોરો ખાઈને,

જિંદગી સૂતી છે ફૂટપાથ પર !


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Nilesh Limbola

મજૂર

મજૂર

1 min વાંચો

જીવ

જીવ

1 min વાંચો

ફોટો

ફોટો

1 min વાંચો

તું

તું

1 min વાંચો

માતા

માતા

1 min વાંચો

યાદ

યાદ

1 min વાંચો

સડક

સડક

1 min વાંચો

Similar gujarati poem from Tragedy