Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vandana Patel

Inspirational Others

4.7  

Vandana Patel

Inspirational Others

ફૂલ

ફૂલ

1 min
369


મુકતક

(૧)

એક ફૂલ ખીલ્યું ને કરમાઈ ગયું

સવારે પૂજામાં ને સાંજે ઉકરડે ગયું,

વ્યથા એની કોણ સમજે છે અહીં

રોજની ઘટમાળમાં સૌ કોઈ પરોવાયું,

(૨)

 ફૂલ હસતા, રોતા શીખવી ગયું

 પ્રેમ ને સુવાસ જગમાં પ્રસરાવી ગયું,

નાની છે એની એક દિવસીય જિંદગી

કરમાયા પછી અતર બની મહેંકી ગયું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational