STORYMIRROR

Hiral Pathak Mehta

Inspirational Others

3  

Hiral Pathak Mehta

Inspirational Others

ફૂલ

ફૂલ

1 min
245

ખીલુ છું રોજ આશાએ કે આજે મિલન થશે પ્રભુ સાથે,

જયારે જયારે માળી આવે છે મને ડાળીથી જુદા કરવા માટે,


ઈતરાવું, હરખાવું ને મનમાં મલકાઉ છું,

આમ ને આમ એની ટોકરીમાં બેસી જાઉં છું,


રાહ જોઉં આતુરતાથી કે આવશે કોઈ લેવા,

ને સપના તૂટી જાય છે બસ પલભરમાં,


જોઉં છું જયારે એ સફેદ કપડાં ધારીને,

ખબર પડી જાય છે પથરાવાનું છે કફનમાં,


ખીલવાની મજા આવી જ હોય છે,

હરરોજ એક ફૂલની કહાની કંઈક આવી હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational