STORYMIRROR

Parul Thakkar "યાદે"

Inspirational Romance

3  

Parul Thakkar "યાદે"

Inspirational Romance

ફકત મારૂં

ફકત મારૂં

1 min
1.0K


કોઈ તો એવું હોય એવું જે ફકત મારૂં હોય,


વાતોમાં એની સુગંધ હોય દિલમાં એનો જ વસવાટ હોય,


ચાહે તો ચાહત ફકત મારી હોય, માંગે તો મહોબ્બત મારી હોય,


હોય જો એ નસીબની રેખા તો હથેળી ફકત મારી હોય,


કોઈ તો હોય એવું જે ફકત અને ફકત મારૂં હોય..


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational