Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nilesh Bagthriya

Romance Inspirational

3  

Nilesh Bagthriya

Romance Inspirational

ફિદા

ફિદા

1 min
411


નજરની આ વાતો,

ફિદા થવા કાફી છે,

સુંદરતા આ આપની,

નશેમન એક સાચી છે.


આવજો સમયે હોને,

રાતો થોડી બાકી છે,

ખખડાવજો આ બારણ,

રાહમાં નજર તાકી છે.


કદમ રાખજો સંભાળી,

ગલી આ પ્રેમની વાંકી છે,

ફિદા ફિદા જ છું "નીલ "ને માટે જ,

કિંમત આપની અનમોલ આંકી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance