STORYMIRROR

ALKA J PARMAR

Inspirational Others Children

4  

ALKA J PARMAR

Inspirational Others Children

ફાસ્ટ ફૂડનો જમાનો

ફાસ્ટ ફૂડનો જમાનો

1 min
316

આજકાલના છોકરાઓને ઘરનું ભોજન ભાવે નહી,

સવાર પડે ને સાંજ પડે બસ લારી-ગલ્લા શોધતા ફરે,


 મા બાપનું કહ્યું માને નહીં રોજ ફાસ્ટ ફૂડ ખાય,

 પીઝા બર્ગર ખાઈ ખાઈને પેટ ખરાબ થાય,


 બહારનું ખાવાનું ખાઈ ખાઈને પછી દવાખાને ભેગા થાય,

 દવાખાનાની દવાઓ ખાઈને પછી તે પસ્તાય,


જમાનો છે ફાસ્ટ ફૂડનો જે લાવે રોજ બીમારી,

બીમારીથી બચવા માટે છોડો બહારની પાણીપુરી,


રોજ આરોગો ઘરનો નાસ્તો અને ઘરનું જમવાનું,

નહી શોધવું પડે કોઈ દિવસ દવાખાનાનું સરનામું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational