પગલું
પગલું

હે ઈશ્વર, તારા પગલાંમાં, દુનિયા સમાય છે,
છતાં શાને દુનિયા, ઈશ્વરથી એક ડગલું આગળ થવા જાય છે !
ઈશ્વરના એક પગલે, બલિ પાતાળે ચંપાય છે,
છતાં પણ દુનિયામાં, અહમથી જીવવા જાય છે!
હે ઈશ્વર, તારા પગલાંમાં, દુનિયા સમાય છે,
છતાં શાને દુનિયા, ઈશ્વરથી એક ડગલું આગળ થવા જાય છે !
ઈશ્વરના એક પગલે, બલિ પાતાળે ચંપાય છે,
છતાં પણ દુનિયામાં, અહમથી જીવવા જાય છે!