Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Drama Tragedy

3  

ચૈતન્ય જોષી

Drama Tragedy

પડે છે

પડે છે

1 min
402


ડગલેને પગલે વિષના ઘૂંટડા ઊતારવા પડે છે.

ને ઇપ્સિત પામવા લક્ષ્ય ઊંચાં ધારવા પડે છે.


સાથ આપનારા તો અહીં ભાગ્યે જ મળે છે,

હોય અણગમતા તોય એને સંભાળવા પડે છે. 


ટીકા ટિપ્પણને હરહંમેશ ખિસ્સામાં જ રાખો,

ન હોય વાંક તોય કદી કોઈને સાંભળવા પડે છે.


સાચા- ખોટાના દ્વંદ્વને હવે છોડોને તમે ભલા,

બહુમતીના બળે કોઈને કદીએ સાંખવા પડે છે.


ખબર છે કે કારેલાં સ્વભાવથી જ કડવાં હોય,

તોય સમો પારખી જઈને એને ચાખવા પડે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama