Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Classics Inspirational

3  

Shaurya Parmar

Classics Inspirational

પચશે કેમનું ?

પચશે કેમનું ?

1 min
420




કાગડો ભૂંગળી લઈને,

પાણી પીશે તો ખરો,

પણ પચશે કેમનું ?


શિયાળ પૂરી લઈને,

છેતરશે તો ખરો,

પણ પચશે કેમનું ?


બેઠા બેઠા જ સિંહને,

શિકાર મળશે તો ખરો,

પણ પચશે કેમનું ?


વગર કામનું વેતન,

મળશે તો ખરું,

પણ પચશે કેમનું ?


Rate this content
Log in

Similar gujarati poem from Classics