STORYMIRROR

Kaushik Dave

Drama Tragedy Fantasy

3  

Kaushik Dave

Drama Tragedy Fantasy

પાર્ટી તો ખરાબ છે

પાર્ટી તો ખરાબ છે

1 min
158

જામ છે, શરાબ છે,

પાર્ટી તો ખરાબ છે,


લોકોને બગાડવા માટે

બહારની હવા ખરાબ છે,


ફેશન થઈ ગઈ છે,

આજે એવી હવા છે, 


જામ છે, શરાબ છે,

પાર્ટી તો ખરાબ છે,


દેખાદેખીમાં થાય પાર્ટી

રૂપિયા તો ખુવાર છે,


પાર્ટીઓમાં થતી ગોલમાલ

જુઓ કોણ માલામાલ છે ?


નામ છે, પણ બગાડ છે,

પાર્ટી પણ ખરાબ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama