STORYMIRROR

Bhavna Bhatt

Inspirational

3  

Bhavna Bhatt

Inspirational

પારણું

પારણું

1 min
461

આજે ઉત્સવનો નહીં જોને પાર રે, 

કનૌયો ઝુલે આજ રૂડા પારણીયે રે,


ઘેર ઘેર આજે ખુશીનું પારણું બંધાયુ રે,

ઝુલે ઝુલે નંદનો લાલ હરખે પારણીયે રે,


પ્રેમના પાથરણાં પાથરુ ઘેર આવ્યા રે, 

ગુલ ગુલાલ ઉરાડું અપાર હરખથી રે,


આજે રૂડો જન્માષ્ટમીનો પર્વ આવ્યો રે, 

ઉદય થયો રવિ પુણ્યનો ઘેર લાલો ઝુલે રે,


પ્રિતીના પાન અને ભાવનાનો ભોગ ધર્યો રે, 

હેતે ઝુલાવુ લાલા આ પારણું દિલથી ગાવુ રે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational