STORYMIRROR

DR REKHA SHAH

Romance

3  

DR REKHA SHAH

Romance

ઓ ચાંદ..!

ઓ ચાંદ..!

1 min
251

ઓ ચાંદ..!!

આજે ફરીથી તારી યાદ આવી,

એકલી છું હું અને મારી તન્હાઈ,


એક તું જ છો મારો રાઝદાર,

જેની સામે ખોલું મારા દિલનાં દ્વાર,


ક્યાં સુધી આમ સૂતેલો રહીશ,

ઉઠને, સાંભળને મારાં દિલનાં હાલ...!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance