STORYMIRROR

Kaushik Dave

Drama Romance Fantasy

3  

Kaushik Dave

Drama Romance Fantasy

નયન

નયન

1 min
172

બે નયનના ખેલ છે,

દેખાય દ્રશ્ય એક,


બે નયનના મિલનથી,

જોઈએ આપણે એક,


દુઃખ પડે ત્યારે,

રડે બે નયન,


એક સાથે આંસુ ટપકે,

રડે દિલ એક,


નયનથી નયન મલે,

યૌવન કરે પ્રેમ,


બે હૈયા સાથે ધડકે,

મિલનથી બને એક.


Rate this content
Log in

Similar gujarati poem from Drama