STORYMIRROR

Bhakti Khatri

Tragedy

3  

Bhakti Khatri

Tragedy

નવવધૂ

નવવધૂ

1 min
134

નવવધૂ બનીને આવી જ્યારે સાસરે,

છોડી આઝાદી બધી ત્યારે પિયરીએ,


લક્ષ્મણરેખા બની છે હવે ઘરની ચોખટ,

નસીબમાં મળે એ ભોગવવાનું હવે સાસરે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy