નથી કોરોના એક મોટી બીમારી
નથી કોરોના એક મોટી બીમારી


નથી કોરોના એક મોટી બિમારી,
નથી કોરોના એક મોટી બિમારી,
માણસે અજમાવી પોતાની દુનિયાદારી,
ભૂલી ગયો હતો એ પ્રકૃતિ પરની જવાબદારી,
પોતાના જ આરામની પડી હતી એને;
પ્રકૃતિ પરની એનેખિર જ ન પડી મહામારી,
સફળતા મેળવવાની લાલચમા આવી, ભૂલી ગયો સમજદારી,
પતી ગઈ િધી જ હદ જ્યારે;
ત્યારે એને પોતાની ભૂલ સમજાણી,
પશુ-પક્ષીઓને કેદ ક્યાં હતા પહેલા;
ને હવે પોતાનેજ કેદ કરવાની આવી ગઇ વારી;
જવાિદારી અને દુનિયાદારીની માનવી કરતો રહ્યો સવારી,
પરરવાર અને પોતાનાથી દૂરી નિભાવતો ગયો માનવી,
ભીડમાાં પણ કદાચ પોતે એકલો પડી ગયો હશે;
અને એટલે જ,
એને યાદ કરાવવાની આવી પ્રકૃતિની વારી;
કોરોના તો ખાલી એક િહાનુાંછે,
કોરોના તો ખાલી એક િહાનુાંછે,
િાકી મ
નમાાં પણ ક્ાાંક ક્ાાંક દરેકના મનમા એક િચપન છે;
નવચારતો હતો માણસ;
નવચારતો હતો માણસ;
કેક્ાાંઅમેમોટા થઈ ગયા?!
સપના અનેઅમારા શોખ
અમારાથી પાછળ રહી ગયા!
તો ચાલો;
મળી છે આ કોરોના વેકેશનમા આપણને
ફરીથી એ જ હસી-મજાક કરવાની તક;
કરીએ પોતાના શોખ પૂરા અને
કરીએ પોતાના શોખ પૂરા અને
થોડીક કરીએ પોતાના પરરવાર સાથે અંતાક્ષરીની િક િક
મરહનાઓ અને વર્ષોથી દિાવેલા પોતાના અરમાન પૂરા કરીએ;
ચલો ને;
આજે આપણે ભેગા મળીને વાતોના વડા કરીએ;
અને હું તો એટલેજ કવ છાં;
નથી કોરોના એક મોટી બિમારી;
નથી કોરોના એક મોટી બિમારી;
અરે;
એણે જ તો આપણને સમજાવી છે;
કે કોને કહેવાય,
પોતાના પરરવાર અને મિત્રો સાથેની ઉજાણી !