STORYMIRROR

Vanaliya Chetankumar

Romance

4  

Vanaliya Chetankumar

Romance

નથી જોઈતું

નથી જોઈતું

1 min
377

પ્રેમ કરવો હોય તો કરો 

બાકી ઉપકાર નથી જોઈતો


દિલ આપવું હોય તો આપો

બાકી દુઃખ નથી જોઈતું


મિત આપવું હોય તો આપો

બાકી મુશ્કેલી નથી જોઇતી


સંબંધ આપવો હોય તો આપો

બાકી બંધન નથી જોઈતું


મન આપવું હોય તો આપો

બાકી મિજાજ નથી જોઈતો


પરિવાર આપવો હોય તો આપો

બાકી પરવરિશ નથી જોઇતી


સંસ્કાર આપવા હોય તો આપો

બાકી સમજાવટ નથી જોઇતી


Rate this content
Log in

Similar gujarati poem from Romance