નસીબના ખેલ
નસીબના ખેલ
વિશ્વાસની ભીતરમાં પ્રેમ હોય છે
માનો તો આ બધા નસીબના ખેલ હોય છે,
બાકી લાખો આંખો જોયા પછી પણ,
કોઈ એક નજર માટે જ મન બેચેન હોય છે.
વિશ્વાસની ભીતરમાં પ્રેમ હોય છે
માનો તો આ બધા નસીબના ખેલ હોય છે,
બાકી લાખો આંખો જોયા પછી પણ,
કોઈ એક નજર માટે જ મન બેચેન હોય છે.