Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hardik Dangodara 'Hard'

Romance

4  

Hardik Dangodara 'Hard'

Romance

નજર અંદાજ

નજર અંદાજ

1 min
446


ખૂબ રડ્યો કરગળ્યો એની પાછળ પણ, પડખે નહી,

શું લાગે જરા અમથું પણ કાને અથડાશે નહિ ?


વાત છે આ તો યુગ યુગાંતરથી ચાલતા પ્રેમની,

શું લાગે જરા અમથો પણ નશો ચડશે નહિ ?


હાથ એનો પણ હતો મારા આંસુઓના કારણ પાછળ,

શું લાગે જરા અમથો પણ પસ્તાવો થશે નહિ ?


આ ગામ આખું કરે છે ચર્ચા તારી ને મારી રોજ,

શું લાગે જરા અમથું પણ ટોણું મારશે નહિ?


જવા દે ને મતલબી વાતો અને મતલબી આ દુનિયા,

'હાર્દ' તારા ન હોવાથી કોઈને ફરક પણ પડશે નહિ !



Rate this content
Log in