STORYMIRROR

Manoj J. Patel

Inspirational Others

3  

Manoj J. Patel

Inspirational Others

નિત્ય અવાદી

નિત્ય અવાદી

1 min
131

છોડું હું હવે મારો વાદ,

તમે છોડો તમારો વાદ.


આપણે બની જઈએ,

એક નિત્ય અવાદી.


ન કોઈને અન્યાય હો,

ન કોઈની તરફદારી હો.


ન કોઇ ભેદભાવ હો,

હો તો માત્ર ભાવ હો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational