નિશાળિયા અમે
નિશાળિયા અમે
નિશાળીયા અમે મારી શાળા
ભણતરિયા અમે મારી શાળાનાં,
ભણશું અમે મારી શાળામાં
શિખશું અમે મારી શાળામાં,
શીખીને આગળ વધશું મારી શાળામાં
હળીમળીને રહેશું મારી શાળામાં,
સાથે રમતો રમીશું મારી શાળામાં
સાથે ભોજન જમીશું મારી શાળામાં,
સાથે યોગા કરીશું મારી શાળામાં
સાથે કાર્યને કરીશું મારી શાળામાં,
ખોલીશું શિક્ષણના દ્વાર મારી શાળામાં
શરીર ને સાચવી છું મારી શાળામાં,
શોભાને શણગાર છું મારી શાળામાં
જીવનમાં આગળ વધીશું મારી શાળામાંથી.
