STORYMIRROR

Meena Mangarolia

Romance

3  

Meena Mangarolia

Romance

નિંદરડી

નિંદરડી

1 min
14.5K


તારા ઊંઘતા બે ઝરણાં માં

હું નિરાંતે પોઢી જાઉં...


કોણ અડકે છે મને નિંદર માં

સપના ની જેમ....?


કોણ પાડે છે મને મીઠો સાદ..?

મંદ મંદ જોઈ હું હરખાવુ..

મંદ મંદ જોઈ હું શરમાવું..


બસ તારા ઊંઘતા બે ઝરણાં માં

હું નિરાંતે પોઢી જાઉં.


ಈ ವಿಷಯವನ್ನು ರೇಟ್ ಮಾಡಿ
ಲಾಗ್ ಇನ್ ಮಾಡಿ

Similar gujarati poem from Romance