નિંદા
નિંદા
સાચી નિંદા,
નથી ગમતી,
ખોટાં વખાણ
ગમે છે...!
રે ! હું
ગમા-અણગમાને
નડેલો
અકસ્માત છું !
સાચી નિંદા,
નથી ગમતી,
ખોટાં વખાણ
ગમે છે...!
રે ! હું
ગમા-અણગમાને
નડેલો
અકસ્માત છું !