STORYMIRROR

Pravina Avinash

Inspirational Tragedy

2  

Pravina Avinash

Inspirational Tragedy

નાતાલ

નાતાલ

1 min
13.8K


ત્રિતાલ ઝપતાલ એ તાલોમાં તાલ છે

નાતાલ આણે સહુના જીવનમાં માલ છે

તાલોનો તાલ કદી થાય બેતાલ છે ઈ  

નાતાલનો તાલ સુરમાં હર સાલ છે

આફ્રિકાના નાતાલની જાણિતી સાલ છે

નાતાલની ખુશીમાં ઝુમે સહુ બાળ છે

નવા વર્ષનો સંદેશો લાવે નાતાલ છે

સરવૈયુं કાઢો વધાવો રૂમઝુમ ચાલ છે

ભેટ આપી ખુશ થાવ રતુમડાં ગાલ છે

ઝગમગતી રોશનીમાં ઝળાહળાં ભાલ છે

ઈશુખ્રિસ્ત વધ સ્થંભેથી રેલાવે વહાલ છે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational