STORYMIRROR

Kiran Chaudhary

Inspirational

4  

Kiran Chaudhary

Inspirational

નારી

નારી

1 min
344

નારી તારા છે નવલા રૂપ,

નમે તને મોટા-મોટા ભૂપ.


કરતી કાર્ય તું રાત-દિન,

સહતી તું માન-અપમાન.


છે મીઠાશ તારા હાથમાં,

ઉજવાતા દિન તારા માનમાં.


ઘર હોય જેના આધારે,

ઓળખાતી તું નવા સ્વરૂપે.


કરતી કાર્ય તું વિવિધ શેત્રે,

પૂજાય તું અનેક પ્રસંગે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational