STORYMIRROR

Vanaliya Chetankumar

Inspirational

4  

Vanaliya Chetankumar

Inspirational

નારી તું ના હારી

નારી તું ના હારી

1 min
580

નારી તું ના કદી હારનારી તું છે જીવનને ઘડનારી

નારી તું છે જાગીને જીતનારી તું છે જીવનને મળનારી


નારી તું છે કળાને કરનારી તું છે કળાની કલ્યાણી

નારી તું છે સુંદરતાનું સર્જન તું છે શૃંગારનું અર્પણ


નારી તું છે શકિતની સાધના તું છે મનની પ્રાર્થના

નારી તું છે જીવનની કસોટી તું છે કાયાની પૂતળી


નારી તું છે નારાયણી જીવનની શરૂઆત કરનારી

નારી તું છે દયાવાલી તું છે હિંમતને હાથ રાખનારી


નારી તું છે આગળ વધનાર જીવનને જીવવા તૈયાર કરનારી

નારી તું ના કદી હારનારી તું છે જીવનને ઘડનારી


विषय का मूल्यांकन करें
लॉग इन

Similar gujarati poem from Inspirational