STORYMIRROR

Nisha Shukla

Inspirational

4  

Nisha Shukla

Inspirational

નારી એક કિંમતી ઘરેણું

નારી એક કિંમતી ઘરેણું

1 min
35

નારી તું નારાયણી, 

તું છે ઘરની રાણી !


તારું અસ્તિત્વ છે એક

પણ રૂપ તારાં અનેક !


તું છે 'કાર્યેશુ મંત્રી'

અને વળી ઘરની સંત્રી !


તું છે 'ભોજનેશુ માતા'

જાણે ઘરની વિધતા !


તું છે ' રંભા શયનેશુ'

નથી રહી 'દાસી ચરનેશુ' !


રૂપ તારાં છે અનેક

વિવિધ ક્ષેત્રોમાં રહી છે નેક !


પાયલોટ, વર્કર, પોલિશ કે બેંકર

રહી છો અવ્વલ નંબરે એન્કર !


વહુ ને તું માનનારી દીકરી

કરતી નથી રઝળતી ઠીકરી !


નિભાવી તે કોરોના મહામારી

નારી તું ના હારી, તું છે નારાયણી !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational