STORYMIRROR

Parulben Trivedi

Inspirational

4  

Parulben Trivedi

Inspirational

ન દેશો

ન દેશો

1 min
222

લાગણીની દોરને તૂટવા ન દેશો,

વિશ્વાસની આ લતાને ઠોકર ન દેશો,


તોબા તોબા તમારું આ જટિલ વલણ,

હેતના ઝરણાને સૂકવવા ન દેશો,


ખૂબ રડી આંખો ઓશીકું સાક્ષી છે,

સ્મિત હોઠનું મુરઝાવા ન દેશો,


રાહી મળ્યા હતા જે રાહ પર,

એકલા હવે ચાલવા ન દેશો,


કોણ જાણે ક્યારે મીંચાશે આ આંખો ?

દોસ્ત થઈ હવે પથ્થર ન બનશો.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar gujarati poem from Inspirational