Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Drama Inspirational

3  

Kaushik Dave

Drama Inspirational

મુસાફરી

મુસાફરી

1 min
175


જીવનના સફરમાં હું છું મુસાફર

જન્મથી મરણ સુધી બનતાં મુસાફર,


પ્રથમ મુસાફરી બાળપણથી થતી

વાચા, ભાષા નવું નવું શીખતી,


માતા પિતાનો પ્રેમ સુંદર પણ મળતો 

એકબીજાની ઓળખાણ બાળપણથી થાતી,


જીવનની મુસાફરીમાં ગમે છે બાળપણ

મન પણ બાળક અંત સમયે ગમે બાળપણ,


દાદા બનીને પૌત્ર પૌત્રી સાથે રમવું

આવી મુસાફરીમાં આપીએ જ્ઞાન અને મળે છે ગમ્મત,


જીવનના સફરમાં હું છું મુસાફર

જન્મથી મરણ સુધી બનતાં મુસાફર.


Rate this content
Log in