STORYMIRROR

Mulraj Kapoor

Fantasy Others

3  

Mulraj Kapoor

Fantasy Others

મુસાફરી

મુસાફરી

1 min
190

 જીવન પણ, 

મુસાફરી છે એક,

ચાલતી રહે.


ડેસ્ટીનેશન,

દુર કે નજીદીક,

ખબર નથી.


ચાલવું પડે,

પોતપોતાની રીતે,

ફરજીયાત.


આસાન રાહ,

નથી હોતી દરેક,

સંઘર્ષ માંગે.


મળતા સાથ,

આસાન બને રાહ,

જો આવું થશે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy