Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

RASIKKUMAR AD

Inspirational Thriller Others

3  

RASIKKUMAR AD

Inspirational Thriller Others

મૃત્યુ પછીનું જીવન કોણે જોયું

મૃત્યુ પછીનું જીવન કોણે જોયું

1 min
217


મૃત્યુ પછીનું જીવન કોણે જોયું ?

કરી લો દાન પુણ્ય,

મૃત્યુ પછીનું જીવન કોણે જોયું ?

હળી મળી રહો,

જે મળે તે વહેંચી ખાઓ,


મૃત્યુ પછીનું જીવન કોણે જોયું ?

ઊચ નીચનાં ભેદ છોડો

મૃત્યુ પછીનું જીવન કોણે જોયું ?

કરો સદકર્મ ધરા,

સ્વર્ગ નર્ક જન્નત જાહનુમ 

મૃત્યુ પછીનું જીવન કોણે જોયું ?


માનવ છો માનવ થઈ રહો

ઈન્સાન છો ઈન્સાન થઈ રહો

મૃત્યુ પછીનું જીવન કોણે જોયું ?


માનવતા મારી ઈન્સાનિયત ભૂલી 

માનવ મટી શેતાન ન બનો

મૃત્યુ પછીનું જીવન કોણે જોયું ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational