STORYMIRROR

Meena Mangarolia

Inspirational

3  

Meena Mangarolia

Inspirational

મોરલીના સૂર

મોરલીના સૂર

1 min
14.1K


મારા કાનાજી મને એટલો જ

અધિકાર આપો...

હું તમારો ઓછાયો બનવા માગું...

પ્રાણથી પણ પ્યારી

મોરલીના સૂર બનવા માગું...

પ્રેમ મારે મન પૂજા...

આપનુ વદન મારે મન દર્શન...

આપો તો એટલુ આપો...

આપની ચરણ રજની ચપટી

મને આપો...

આ "રાધા" બસ માંગે છે

બસ એટલું...


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati poem from Inspirational