મોરલા ઓ મોરલા
મોરલા ઓ મોરલા
મોરલા ઓ મોરલા તું મુજને મળવા આવ
રંગીલા ઓ રંગીલા તું મુજને મળવા આવ,
પીંછાવાળા ઓ કલગીવાળા તું મુજને મળવા આવ
ટહુકાવાળા ઓ ટહુકાવાળા તું મુજને મળવા આવ,
સૌને પ્યારા તું છે જગમાં ન્યારા તું મુજને મળવા આવ
નાચવાવાળા અને કળા કરવાવાળા તું મુજને મળવા આવ,
સુંદરતાવાળા ઓ સૌરભવાળા તું મુજને મળવા આવ
ભાવ તણાને ભાવ ના સારા ઓલ્યા નાચ્તા મોરલાંને કહ્યું,
તું મુજને મળવા આવ તું મુજ સાથે મળીને રમ ઓ સુંદર મોરલા..
