STORYMIRROR

Rudra Vivek

Tragedy

3  

Rudra Vivek

Tragedy

મોકા મળ્યા અનેક...

મોકા મળ્યા અનેક...

1 min
13.3K


તમને મળવાના મોકા મળ્યા અનેક પણ,

દિલથી મળી ના શક્યો..

તમને જાણવાના મોકા મળ્યા અનેક પણ,

દિલથી જાણી ના શક્યો..

તમને જણાવવાના મોકા મળ્યા અનેક પણ,

દિલથી જણાવી ના શક્યો..

સમય હતો આપનો એ કિંમતી પણ,

વિવેક સમયે સાથ આપી ના શક્યો..


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy