STORYMIRROR

Sheetal Maru

Romance

3  

Sheetal Maru

Romance

મોહબ્બત

મોહબ્બત

1 min
193

શાંત છે સાગર ને ચાંદ ખીલી રાત,

બે હૈયા મળી રહ્યાં છે જાણે મધરાત,


ધરા-ગગનનું મિલન અને લહેરોનું સંગીત,

બંધ છીપમાં ઝળકી રહ્યા પ્રણયપંથના મીત,


નથી કેફ ચડ્યો કોઈ નશીલી સુરાનો,

મહોબ્બતનો કેફ તો છે સદીઓ પુરાનો,


શાંત, શ્વેત સાગર કિનારે ફક્ત ધડકનોનો અવાજ,

સરિતાનો સાગરમાં ભળવાનો ચાલી રહ્યો રિવાજ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance