STORYMIRROR

Dr. Ranjan Joshi

Inspirational

3  

Dr. Ranjan Joshi

Inspirational

મનમોહક સ્મિત

મનમોહક સ્મિત

1 min
285

દુ:ખદ્રાવક, મનમોહક બનતું તે સ્મિત,

બાળકના ચહેરા પર ફરતું જે સ્મિત.


મધમધતા બાગમાં ખીલતું ગુલાબ અને

કાનાની વાંસળીના સૂરની એ પ્રીત

ભટકેલા ઉરમાં જો સર્જતા એ સ્મિત.


સ્વજન વિયોગે કણસે ખાલી હદય,

દુઃખો શીખવે નિત સુખની નવી રીત,

'રંજ' જતાં ફેલાયું એક નવું સ્મિત.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational