STORYMIRROR

Pinky Shah

Inspirational

2  

Pinky Shah

Inspirational

મંઝિલ

મંઝિલ

1 min
14.1K


કાશ એ વકત ફરીને એકવાર,

સજીવ થઈ જાય.

મનસાઓના વહેણને ફરી;

એકવાર એની મંઝિલ,

મળી જાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational