STORYMIRROR

Kaushik Dave

Fantasy Inspirational Others

3  

Kaushik Dave

Fantasy Inspirational Others

મંઝીલ

મંઝીલ

1 min
152

લાંબી મજલ

ના દેખાય,છે કોઈ

હું છું એકલો !


ના એવું નથી

સાથ દેખાય સાથી

હૈયે હરખ !


સફરે ચાલે

રસ્તો બને છે ટુંકો

આખરે હાશ !


આખરે હાશ

મંઝીલ આવી ગઈ

હા જિંદગીની !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy