STORYMIRROR

Kinjal Pandya

Romance Others

3  

Kinjal Pandya

Romance Others

મને કબુલ કર્યો

મને કબુલ કર્યો

1 min
233

મને કબૂલ કર્યો,

ત્યારે દિલમાં હાશકારો ખાસ થયો.


તું મને જરૂર મળશે હવે,

એ જાણી હૈયામાં ઉમંગનો વરસાદ થયો.


જાણે મૃગજળમાં તૃષ્ણા જાગી,

તું મેઘ બની વરસ્યોને ભીંજવી ગયો...


તે તારી આ રાધાનો પ્રેમ સ્વીકારી,

એ ઘેલી પર જાણે ઉપકાર કર્યો.


તારી થઈ હું કાના,

મારો પ્રેમ જગ વિખ્યાત થયો.


તારે મને અપનાવવી હોય તો અપનાવ,

પણ તું તો જન્મોજનમ હવે મારો થયો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance