Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Divya Soni

Abstract Others Inspirational

3  

Divya Soni

Abstract Others Inspirational

મમતા !

મમતા !

2 mins
13.4K


રાગ (मैंने पायल है छनकाई
अब तो आजा तू हरजाई )

માની,
માની મમતા છે એવી
સંતાનો પાછળ એ ઘેલી - 2

માની વાતો કદી ના ભુલી શકાય
માતાનું ઋણ તો કદીના ચૂકવી શકાય-2

માની મમતા છે એવી
સંતાનો પાછળ એ ઘેલી -2

માની વાતો કદી ના ભુલી શકાય
માતાનું ઋણ તો કદીના ચૂકવી શકાય -2

પ્રેમથી રોજ જમાડે
મા પહેલો ડગ પણ ભરાવે
રાતે જાગી જે રમાડે .. હા તે છે માઆઆ - 2

માની,
માની પ્રાર્થના કરેલી
સંતાનોની ખરી એ પુંજી

માની વાતો કદી ના ભુલી શકાય
માતાનું ઋણ તો કદીના ચૂકવી શકાય-૨

માની મમતા છે એવી
સંતાનો પાછળ એ ઘેલી-2

ઓ હો હો ઓહ ઓહ ઓ હો હો ઓહ ઓહ -2

હું જીવડા જોઈ ડરતી
હું મા મા કરીને રડતી
હવે જાતે જ થઇ છું  હું જ્યારે મા આ આ-૨

મા થઇ
મા થઇ બાળકની પીડા હરતી
મહાકાળી થઇને હું લડતી  2
માની વાતો કદી ના ભુલી શકાય
માતાનું ઋણ તો કદીના ચૂકવી શકાય-2

માની મમતા છે એવી
સંતાનો પાછળ એ ઘેલી

ઓ હો હો ઓહ ઓહ ઓ હો હો ઓહ ઓહ -2

મા ઘરને સ્વર્ગ બનાવે
મા વિણ મેળો બિવડાવે
જે રડતું બાળ હસાવે , હા એ છે મા આ આ આ

માની, 
માની છાયા મળી અહોભાગી
મા છે એક શુભેચ્છક સાચી
માની વાતો કદી ના ભુલી શકાય
માતાનું ઋણ તો કદીના ચૂકવી શકાય-2

માની મમતા છે એવી
સંતાનો પાછળ એ ઘેલી-2
ઓ હો હો ઓહ ઓહ ઓ હો હો ઓહ ઓહ -2

મા થઇ બાળકની પીડા હરતી
મહાકાળી થઇને હું લડતી  2

ઓ હો હો ઓહ ઓહ ઓ હો હો ઓહ ઓહ -2

માની છાયા મળી અહોભાગી
મા છે એક શુભેચ્છક સાચી

ઓ હો હો ઓહ ઓહ ઓ હો હો ઓહ ઓહ -2

 

 

 

 

 


Rate this content
Log in

Similar gujarati poem from Abstract