STORYMIRROR

Payal Tailor

Abstract Inspirational

3  

Payal Tailor

Abstract Inspirational

ટ્રાફિક

ટ્રાફિક

1 min
26.8K


હાય!આ ટ્રાફિક?

કેવું આ ટ્રાફિક?


વરસાદનાં મૌસમમાં રેલમછેલ કરતું ટ્રાફિક.

જાણે વાહનોનું પૂર આવ્યું હોય એવું ટ્રાફિક.

બસમાં માણસોનાં હાલ બેહાલ કરતું ટ્રાફિક.

જાણે વાહનોનાં હોર્નના અવાજની ત્સુનામી આવી હોય એવું ટ્રાફિક.


ઠંડીમાં ગરમીનો અહેસાસ કરાવતું આ ટ્રાફિક.

જાણે વાહનોનાં ધૂમાડાએ વંટોળનું સ્વરૂપ ધારણ કર્યું હોય એવું ટ્રાફિક.

હા દેડકાંની જેમ અહીંથી તહીં કૂદાકડા મારતું આ ટ્રાફિક.

વરસાદમાં જાણે છબછબિયાં કરતું આ ટ્રાફિક.


હાય!આ ટ્રાફિક?

કેવું આ ટ્રાફિક?


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Payal Tailor

Similar gujarati poem from Abstract