Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Divya Soni

Others

2  

Divya Soni

Others

પરખ છે!

પરખ છે!

1 min
6.9K


પીગળ્યાં છે એ અડધા,
ભલે અડધા હજીય બરફ છે!

અહીં સ્નેહનો સુરજ ધખે;
ને તડકો એની જ તરફ છે!

ઝઘડા થયાં સબળા,સમજ
ત્યાં, હજી પ્રેમની તરસ છે!

ઈચ્છા તને જોવાની, ખુશ
હજી એટલી જ પ્રબળ છે!

તારા નામથી, મારા નામની
એક આગવી પરખ છે!

આખાય જગમાં મનભાવતી
તારા જ ઘરની ફલક છે!


Rate this content
Log in