Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

purvi patel pk

Classics Inspirational

4  

purvi patel pk

Classics Inspirational

મઝધાર

મઝધાર

1 min
224


જીવનની મઝધારમાં ખોવાયેલો છું 'હું',

ને, શોધ્યા કરું તને, 

સંજોગોની માયાજાળમાં અટવાયેલો છું 'હું',

ને,શોધ્યા કરું તને, 


સુખ દુ:ખની હુતાશણીમાં સળગ્યા કરું છું 'હું',

ને, રોજ પ્રગટાવું છું તને, 

ભજન કિર્તનની ગુથ્થી ઓમાં ઉજવાયેલો છું 'હું',

ને, ઉકેલ્યા કરું તને,


ભક્તોના છે ભગવાન ને, ભગવાનનો છું 'હું',

ને, છતાં પામ્યા કરું તને, 

ખુલ્લા આકાશે પક્ષી સમ ઊંચે ઊડ્યા કરું 'હું',

ને, તોય બાંધ્યા કરું તને,


Rate this content
Log in

Similar gujarati poem from Classics