STORYMIRROR

રોનક જોષી 'રાહગીર'

Inspirational Others

3  

રોનક જોષી 'રાહગીર'

Inspirational Others

મજા આવશે

મજા આવશે

1 min
280

મિત્રો સાથે ગીતો ગુનગુનાવતા જાઓ મજા આવશે,

પરિવાર સાથે ગીતા ગાતા જાઓ મજા આવશે,


ગીતો અને ગીતાની મોજ મનાવતા જાઓ મજા આવશે,

સંગીત અને સંસ્કારની સફર જિંદગીમાં માણતા જાઓ મજા આવશે,


સુખ દુઃખના સમયમાં ગીતોને સાંભળતા જાઓ મજા આવશે,

જિંદગીમાં ઝૂમતા અને ઝઝૂમતા શીખી જાઓ મજા આવશે,


મિત્રો સાથે ગીતો ગુનગુનાવતા જાઓ મજા આવશે,

પરિવાર સાથે ગીતા ગાતા જાઓ મજા આવશે,


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational