CHETNA GOHEL

Inspirational classics fantasy

4  

CHETNA GOHEL

Inspirational classics fantasy

મિત્રતા

મિત્રતા

1 min
24.1K


ચાલ ! આપણી મિત્રતાને એક નામ આપી દઉં !

તારું મારું સહિયારું જો એક કામ આપી દઉં !


દુઃખના કાગળોતું મને મોકલી દે આજ બધા,

ચાલ મારા ખભાનું કાયમ સરનામું આપી દઉં !


રંગ, રુપ, અમીર, ગરીબ સર્વોથી ઉપર બેસાડું,

એક વાત કહું ! ચાલ સાદગીને માન આપી દઉં.


ક્યાં સબંધ છે આપણો હાજર રહેવાનો સામે,

ચાલ ! લાગણીના નામે આજ સમુંદર આપી દઉં !


વિશ્વાસ તારો મારો વીંટળાણો જો ને શ્ચાસમાં,   

તારી ધડકનને મારા ઊરનું એક કામ આપી દઉં.


બનાવટી મુખોટા સાથે દુનિયા જો રમાડે રોજ,

અતૂટ બંધન આપણો મિત્રતા નામ આપી દઉં.


શ્વાસ મારો ચાલે ને મિત્રતા તારી જો દોડે છે,

ચાલ ! માંગ તું જરા જો ને હું જાન આપી દઉં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational