STORYMIRROR

Vipul Borisa

Drama

3  

Vipul Borisa

Drama

મિત્રતા

મિત્રતા

1 min
395

કૂંપળ ખીલી હોય જેમ બાગમાં,

સિતારા ચમકે છે જેમ આભમાં,


આમ તો હતો હું એકલો,મારા જ સંતાપમાં,

તે ઉમેર્યો એક નવો જ સૂર મારા રાગમાં,


જીંદગી જીવી તો ખરી,પણ

માણી મે તારી મિત્રતાના સંગાથમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Vipul Borisa

શબ્દ

શબ્દ

1 min વાંચો

સાંજ

સાંજ

1 min વાંચો

સરળતા

સરળતા

1 min વાંચો

નાટક

નાટક

1 min વાંચો

ઈચ્છા

ઈચ્છા

1 min વાંચો

ઈર્ષા

ઈર્ષા

1 min વાંચો

નમો

નમો

1 min વાંચો

અલગ

અલગ

1 min વાંચો

Similar gujarati poem from Drama