chaudhari Jigar

Inspirational

4  

chaudhari Jigar

Inspirational

મિત્રનું વર્ણન

મિત્રનું વર્ણન

1 min
23.3K


મારા મનની વાત, 

કંઇ રીતે સાંભળે છે તારા કાન,

ઓ મિત્ર કંઇ રીતે વર્ણન કરું તારું .


લોહીની કોઇ સગાઇ નથી,

પણ લાગણી છે સંબંધ,

ઓ મિત્ર કંઇ રીતે વર્ણન કરું તારું.

 

મારી આવતી મુસીબતોને, 

તારા આવાના ડગલાં જોઇને ભાગી જાય છે,

ઓ મિત્ર કંઇ રીતે વર્ણન કરું તારું.

 

ન જાણે કંઇ મિત્રતાની ગંગા, 

તારા હદય વહે છે,

ઓ મિત્ર કંઈ રીતે વર્ણન કરું તારું.


કેટલાં બધા છે ઉપકાર તારા,

ઓ મિત્ર કરું નમસ્કાર તને,

ઓ મિત્ર કંઈ રીતે વર્ણન કરું તારું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational