Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

મિશન સફળતાનું

મિશન સફળતાનું

1 min
10


ચાલો સફળતાનું મિશન કરીએ પાર,

સિદ્ધ કરવા ધ્યેય, મહેનત કરીએ અપાર,


આવે જો કોઈ અડચણ તો આપશું માત,

અંધારી રાત્રિનું પણ કરશું આપણે પ્રભાત,


મહેનત કરતા રહીએ આપણે લગાતાર,

બસ પરિશ્રમ એ જ તો છે સાચું હથિયાર,


ઊગતા સૂરજ જેવી સ્ફૂર્તિ રાખીએ,

સરિતા જેવી હૈયે હામ આપણે રાખીએ,


હવા જેવો તરવરાટ આપણે રાખીએ,

પહાડ જેવી મક્કમતા આપણે રાખીએ,


ચાલો સમયની સાથે આપણે ચાલી લઈએ,

મિશન સફળતાનું આપણે પાર કરી લઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational