Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

મિલનની દિવાની

મિલનની દિવાની

1 min
136


અડધી રાતે વાદળો ગરજ્યાં,

દિલની ધડકન મારી વધી ગઈ,

દામિનીના ડરામણાં ચમકારાથી,

હું રોમરોમથી દાઝી ગઈ,


સાદ કરૂં છું મારા પ્રિયતમ તુજને,

આજ મુજને તારી યાદ આવી ગઈ,

આ ભયાનક વાતાવરણથી ડરીને,

હું વિરહના આંસુ વહાવી ગઈ,


ક્યાં છૂપાયો છે મારા પ્રિયતમ તું,

તારી યાદમાં ગમગીન બની ગઈ, 

રાતભર તારી વાટ જોઈ જોઈને,

હું મિલન માટે દિવાની બની ગઈ,


તરસ લાગી છે તારા પ્રેમની મુજને,

કેમ હું તુજને આજે વિસરી ગઈ ?

તારા દિલમાં સમાઈ ને હું "મુરલી",

મારી ભૂલ કાયમ સુધારી લઈશ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance