Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rita Patel

Romance Tragedy

4  

Rita Patel

Romance Tragedy

મિલન સાથે વિરહ

મિલન સાથે વિરહ

1 min
562


દિવસ એક પસાર ના થયો તમારા વિના ..

અને તમે આખા દાયકાની વાત કરો છો ?


તમારી સાથનાં સપનાં આંખોમાં છે ..

અને તમે આંખો ખોલવાની વાત કરો છો ?


તમે આવીને વાત કરી છે અધૂરી ..

અને અહીંયાથી જવાની વાત કરો છો ?


મંજિલ તો હજી ઘણી દૂર છે ..

અને તમે સાથ છોડવાની વાત કરો છો ?


અરે મિલનનું સુખ હજી મળ્યું ય નથી અમને ..

અને તમે વિરહના દુઃખ સહેવાની વાત કરો છો !


Rate this content
Log in

Similar gujarati poem from Romance