STORYMIRROR

Dr.Riddhi Mehta

Romance

4  

Dr.Riddhi Mehta

Romance

મીઠી ભરમાર

મીઠી ભરમાર

1 min
159

શું ચાહ હોય મજા ચાહતની,

કડક હોય કોફીની મિજબાની,

સાથ હોય પ્રિયતમ જો હૈયે,

ગમની હોય દૂરી સદાય માટે.


પ્યારનું પંચનામું મળ્યું આજે,

લાગણીઓની મીઠી ભરમાર,

વિસરાશે હવે સ્પર્શે ઉષ્માએ,

ઉર્મિઓ ઉભરાશે સદાય માટે.


એક હુંફાળા સંવાદની એ વાત,

એક અજીબ વિશ્વાસ આજ,

વહાલસોયુ મુખ તારૂં જોઈને,

સ્મિત વહેતું થયું સદાય માટે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance